1. Home
  2. Tag "amdavad"

AMCની નવતર પહેલઃ દર શુક્રવારે મેયર સહિતના મહાનુભાવો આવી રીતે કરશે પરિવહન

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. પર્યાવરણના રક્ષણ માટે અમદાવાદમાં મનપા તંત્રએ અનોખી નતવર પહેલી શરૂ કરી છે. હવે દર શુક્રવારે ઈક્રો ફ્રેન્ડલી દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે મેયર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ સાઈકલ અને એએમટીએસ-બીઆરટીએસ જેવા વાહનમાં […]

અમદાવાદમાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ આવકવેરા વિભાગે શહેરના જાણીતા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ 35થી વધારે સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જાણીતા જૂથના માલિક અને તેમની સાથે સંકળાયેલા લોકો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. તેમજ જૂથના વ્યવસાયના સ્થળો ઉપર પણ પોલીસ સુરક્ષા […]

અમદાવાદઃ લાલ દરવાજા સ્થિત એએમટીએસ ટર્મિનલને હેરિટેજ લુક અપાશે

અમદાવાદઃ દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યાં છે. શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસ બસના રૂટ વધારવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. એટલું જ નહીં લાલદરવાજા સ્થિત એએમટીએસના ટર્મિનલને સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલને હેરિટેજ લુક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના લાલ દરવાજા […]

અમદાવાદઃ ભારે વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ભરાશે તો જે તે એકમે જાતે નિકાલ કરવો પડશે

અમદાવાદઃ શહેરમાં હવે ભારે વરસાદમાં જો ખાનગી સોસાયટી તથા વ્યવસાયના એકમોના બેઝમેન્ટમાં પાણી ભરાશે તો હવે મનપા દ્વારા તેનો નિકાલ કરવામાં નહીં આવે. જે બે માળના બેઝમેન્ટ ધરાવતા એકમોએ પાણીના નિકાલ માટે પંપ રાખવો પડશે અને વરસાદી પાણી ભરાય ત્યારે જાતે જ પંપથી પાણીનો નિકાલ કરવાનો રહેશે. તેવો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા […]

અમદાવાદઃ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો 75 ડી-વોટરિંગ પંપથી નિકાલ

અમદાવાદ: શહેરમાં 10 જુલાઈના રોજ 18 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરની પ્રાઇવેટ સોસાયટીઓ તેમજ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી હતી. આ કુદરતી આફતના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે તમામ કામગીરીઓ કરવામાં આવી હતી. AMC દ્વારા તાત્કાલિક ધોરણે જ્યાં પાણી ભરાયુ હતું ત્યાં ડી – વોટરીંગના પંપો મૂકીને પાણીનો નિકાલ કરવામાં […]

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર આગામી દિવસોમાં AMTSની CNG અને ઈ-બસો દોડશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાલુ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની તમામ બસો CNG અને ઇલેક્ટ્રિકથી દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવા વાડજમાં બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, કચ્છના લખતરમાં સૌથી વધુ 11 ઈંચ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કપરાડામાં 8.75 અને ધરમપુરમાં 7.75 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 20 તાલુકામાં 5 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે 30 તાલુકામાં 4 […]

અમદાવાદઃ આરોગ્યના કારણોસર દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યામાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આરોગ્યના કારણોસર દારૂની પરમીશન મેળવનારાઓની સંખ્યામાં વધારો થઈ રહી છે. અમદાવાદ શહેરમાં સાડા ચાર વર્ષમાં 12 હજારથી વધારે લોકોએ આરોગ્યના કારણોસર પરમીટ માગી છે. જે પૈકી ચાર હજાર જેટલી અરજીઓ નવી પરમિટ માટેની હોવાનું જાણવા મળે છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ […]

અમદાવાદમાં મેઘમહેરઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં આજે સવારથી જ આકાશ વાદળ છવાયેલા હતા. ગઈકાલે રાતના પણ શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ દિવસ દરમિયાન વરસાદી મહોલ જામ્યો હતો. અમદાવાદમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ શહેરના થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, એસ.જી હાઈવે, મણીનગર, દાણીલીમડા, કાલુપુર, સરસપુર […]

અમદાવાદઃ હાઈટેક ગુનેગારોએ વેપારીનું સીમકાર્ડ ક્લોન કરીને બેંકમાંથી 2.39 કરોડ ઉપાડી લીધા

અજાણ્યા શખ્સોએ બેંકમાંથી 28 ટ્રાન્ઝેક્શન કર્યાં ખાતામાંથી કરોડોના વ્યવહાર થયાનું સામે આવ્યું અમદાવાદઃ ગુજરાતમાં સાઈબર ક્રાઈમના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુનેગારો પણ વધારે હાઈટેક થઈ ગયા છે, નવી-નવી તકનીકો અજમાવીને ગુનાને અંજામ આપે છે. દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મકરબા વિસ્તારના વેપારીના મોબાઈલ ફોનનું સીમકાર્ડ અજાણ્યા શખ્સોએ ક્લોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code