1. Home
  2. Tag "amdavad"

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44 ઉપર પહોંચી

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બે દિવસમાં જ અમદાવાદમાં 950થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા 24 કલાકના સમયગાળામાં 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. આમ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44ને પાર પહોંચી […]

અમદાવાદના સાંણદમાં 3 હજાર જેવી સામાન્ય રકમની તકરારમાં 3 મિત્રોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદમાં એક ખેતરમાંથી યુવાનની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. માત્ર 3 હજારની સામાન્ય રકમમાં યુવાનની તેના 3 મિત્રોએ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. જેથી ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. યુવાને આપેલા […]

અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું : કુલ 7 વિસ્તારોનો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. 24 કલાક દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 100 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસને પગલે વધુ 3 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં લગભગ કુલ 7 […]

ઉત્તરાયણને મોંઘવારીનું ગ્રહણઃ પંતગ-દોરીના ભાવમાં 30થી 50 ટકાનો વધારો

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દર વર્ષે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકરસક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તા. 14 અને 15મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગની છવાઈ જાય છે. જો કે, આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં પતંગરસિયાઓના ખિસ્સા હલકા કરશે. પતંગ અને દોરીના ભાવમાં 30થી […]

અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને AMCનું આગોતરૂ આયોજન

અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા એએમસી સફાળુ જાગ્યું છે. તેમજ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જરૂરી બેડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 35000 જેટલા રેમડીસીવીર ઈન્જેક્શનનો જથ્થો તથા LG હોસ્પિટલમાં 6000 લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કોરોનાની બીજી લહેર વખતે ઉભી થયેલી પરિસ્થિતિનું પુનઃ નિર્માણ ના […]

અમદાવાદઃ કોરોના સંકટને પગલે પોલીસ એકશનમાં, માસ્ક વગર ફરતા 550 લોકો પકડાયાં

જાહેરનામાનો ભંગ કરવા બદલ 300ની અટકાયત રાત્રિ કરફ્યુનો પોલીસ દ્વારા ચુસ્ત અમલ શહેર વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ પોલીસ પણ એકશનમાં આવી છે. તેમજ નાઈટ કરફ્યુનો કડક […]

અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે આજથી નદી મહોત્સવની ઉજવણી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા. 26મી ડિસેમ્બરથી તા. 30 ડિસેમ્બર સુધી નદી મહોસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે સફાઈ, દેશભક્તિ, પાકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિકતાની થીમ ઉપર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. […]

અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું : બે વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને 24 કલાકમાં 111 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં ગઈકાલે 43 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા બે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરનાં નોર્થ-વેસ્ટ ઝોનમાં આવેલ ચાંદલોડિયાનાં આઈસલેન્ડનાં ICB આઈલેન્ડનાં બ્લોક H નાં ટોથા માળનાં […]

કાતિલ ઠંડીઃ અમદાવાદ સહિત 7 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડીગ્રીની નીચે

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુનગર રહ્યું હતું. નલિયામાં 5.8 ડીગ્રી જેટલું તાપમાન જેટલું રહ્યું હતું. રાજ્યના સાત જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયાં છે. રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થવાની આગાહી […]

અમદાવાદઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ગત વર્ષની સરખામણીએ વધુ કેસ

કમળો અને ટાઈફોડના કેસમાં થયો વધારો કમળાના 139 અને ટાઈફોડના 152 કેસ ડેન્ગ્યુના 104 અને ચિકનગુનિયાના 99 કેસ નોંધાયાં અમદાવાદઃ શહેરમાં ફરી કવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કમળા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code