ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો
ઈરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો ઈરાને 12 મિસાઈલ છોડી દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી અનુસાર ઈરાક સ્થિતિ અમેરિકી દૂતાવાસ પર મિસાીઈલ વડે હુલો થવાની ઘટના પ્રકાશમાં આવી છે, ઈરાકના ઈરબિલ ખાતે સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઈરાનથી 12 મિસાઈલ્સ છોડીને આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટનાને પગહલે અમેરિકી સુરક્ષઆ અધિકારીઓ દ્રારા જાણ […]