અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી, ઈરાકની યાત્રા ન કરવા જણાવ્યું
દિલ્હીઃ ઈઝરાય અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાકની ભૂમિકાને લઈને અમેરિકા સતત ઈરાકથી નારાઝ જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એક વખત અમેરિકાએ નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, જે અંતર્ગત તેમને ઈરાકની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિતેલા દિવસને રવિવારે જણાવ્યું હતું કે આ […]


