1. Home
  2. Tag "AMERICA"

અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા સહિત વિદેશમાં ભારતીય પરિવારો દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઊજવણી

ન્યુજર્સીઃ ભારતના 77માં સ્વાતંત્ર્ય પર્વની અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા, અને આરબ અમિરાત સહિતના દેશોમાં ઈન્ડિયન એમ્બેસી તથા ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસવાટ કરતા ભારતીયોએ પોતાના મોબાઈલમાં તિરંગા સાથે સેલ્ફી લઈને મોબાઈલ ફોનમાં અપલોડ કરી હતી. ઓસ્ટેલિયાના પર્થ શહેરમાં, કેનેડાના ટોરન્ટો- ઓટાવામાં ભરતિયા હાઈ કમિશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઊજવણી કરવામાં […]

ભારત અને અમેરિકા વચ્ચેની આ ડીલ પર લાગી મહોર,સેનાની તાકાત અનેક ગણી વધી જશે

દિલ્હી: જૂન 2023માં પીએમ મોદીના ત્રણ દિવસીય યુએસ પ્રવાસ દરમિયાન અમેરિકન કંપની GE અને ભારતીય કંપની HAL વચ્ચે થયેલા એમઓયુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો બાઈડેન સરકારે યુએસ કોંગ્રેસ (સંસદ)ને ભારત સાથે જેટ એન્જિન (GE-F414) ટેકનિકલ કરાર વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 28 જુલાઈના રોજ કોંગ્રેસને આ […]

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]

અમેરિકાના મ્યુઝીયમમાં છુપાયેલું છે જ્ઞાનવાપીનું સત્ય

નવી દિલ્હીઃ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એએસઆઈ સર્વે કરી રહ્યું છે, હિન્દુ પક્ષએ દાવો કર્યો હતો કે, મગલ શાસકોએ જ્ઞાનવાપી મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ કર્યું હતું. હિન્દુ પક્ષ દ્વારા જ્ઞાનવાપી પરિસરમાં પૂજાની માંગણી કોર્ટ સમક્ષ કરી હતી. હવે જ્ઞાનવાપીમાં મંદિર હોવાનો પુરાવો અમેરિકાથી મળ્યો છે. અમેરિકાના લોસ એન્જેલિસ સ્થિત ગેટ્ટી મ્યુઝીયમના […]

અમેરિકામાં રાષ્ટ્રપતિના પદની રેસમાં હવે મૂળ ભારતીય હર્ષવર્ઘન સિંહ પણ સામેલ

દિલ્હી – વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈય.ારીઓ તડામાર ચાલી રહી છે આ રેસમાં ભઆગલેનારાઓ ઉમેદવારો દિવસેને દિવસે વધી રહ્યા છએ જો કે મહત્વની વાત એ છે કે રાષ્ટ્રપતિ પદ માટે મૂળ ભારતીય લોકોનો બદદબો જોવા મળી રહ્યો છે ત્યારે હવે વધુ એક મૂળ ભારતીય એવા હર્ષવર્ઘન સિંહ એ પણ આ પદ માટે […]

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા પર અમેરિકાએ શાંતિની કરી અપીલ – બન્ને પક્ષોથી હિંસાથી દૂર રહેવા આહવાન કર્યું

હરિયાણાના નૂહમાં ઘાર્મિક યાત્રા દરમિાન પત્થરમારા બાદ હંસા ફાટી નીકળી હતી દેશભરમાં આ હિંસાને લઈને ચિંતા વ્યાપી છે ત્યારે હવે વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાએ પણ હરિયાણાના નૂંહમાં શાંતિ માટેની અપીલ કરી છે અમેરિકા દ્રારા એક બયાન જારી કરીને શાંતિની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ અને જાહેર […]

અમેરિકામાં ઉનાળામાં વધવા લાગ્યા કોરોનાના કેસ,આરોગ્ય વિભાગે આપી ચેતવણી

દિલ્હી:દેશમાં હજુ પણ કોરોનાના કેસ જોવા મળે છે. હજુ સાવ કોરોના ગયો નથી.ત્યાં હવે અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.આંકડા અનુસાર, ડિસેમ્બર 2022ની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. 15 જુલાઈ સુધી અમેરિકામાં […]

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને લોકો નોંધાવી રહ્યા છે ઉમેદવારી,જાણો હાલની સ્થિતિ

દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટેની રેસ દિવસે ને દિવસે તેજ બનતી જાય છે, જેમાં રોજ કોઈને કોઈ નવુ આવીને ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અમેરિકામાં હાલ તો ડોનાલ્ડ ટ્રંપ અને જો બાઈડનના નામ સૌથી વધારે હોટ ફેવરિટ છે પણ આના સિવાય પણ ઘણા ઉમેદવારો આશા રાખીને બેઠા છે કે જેમને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા છે. જો હાલની સ્થિતિમાં […]

ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકામાં રાઈસની ખરીદી માટે પડાપડી

દિલ્હીઃ- ભારત સરકારે તાજેતરમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે હવે તેની અસર વિશઅવની મહાસત્તા ગણાતા અમેરિકા માં જોવા મળી રહી છે એક રિપોર્ટ પ્રમાણે યુએસ સ્થિતિ મોલ સુપરમાર્કેટમાં ચોખાની ખરિદી કરવા માટે લાંબી લાઈનો લાગી છે,માર્કેટમાં જે કંઈ સ્ટોક છે તેને લોકો ફટાફટ ખરીદી કરી રહ્યા છે દરેકના મનમાં એ વાતનો ડર છે […]

ભારત-અમેરિકાની વિચારસરણી સમાન -જો બાઇડેનના વિજ્ઞાન સલાહકાર ડૉ. આરતી પ્રભાકર

દિલ્હી: ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક અને જો બાઈડનની ટીમમાં સલાહકાર તરીકે કામ કરનાર ડૉ. આરતી પ્રભાકરે જણાવ્યું કે અમેરિકા અને ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI પર સાથે મળીને કામ કરવું જોઈએ, કારણ કે બંને દેશોની વિચારસરણી આ બાબતે એક સમાન છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે અમારા કામ દ્વારા કંપનીઓને જવાબદાર બનાવી રહ્યા છીએ. અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code