અમેરિકામાં એક જ દિવસમાં 60 હજાર કેસ આવતા ફરીથી કોરોનાનું જોખમ વધ્યુંઃ રસી લીધી હોય તેવા લોકોએ પણ માસ્ક ફરજીયાત પહેરવું પડશે
અમેરિકામાં કોરોનાનો કહેર એક જ દિવસમાં 60 હજાર કેસ સામે આવ્યા હવે રસી લીધીલા લોકો માટે માસ્ક ફરજીયાત દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી હતી આ સમયગાળઆ દરમિયાન ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે, ત્યારે અમેરિકામાં કોરોનાનો ફરીથી ભય જોવા મળ્યો છે, કોરોના વાયરસના બન્ને પ્રકારના કેસો વધતા જોખમ વાળા વિસ્તારોમાં […]


