1. Home
  2. Tag "AMERICA"

અમેરિકાનું ચીન સામે આકરુ વલણ, યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીનની કંપનીઓને કરાશે બહાર

દિલ્હીઃ વિસ્તારવાદી ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. અમેરિકા દ્વારા તાજાતેરમાં જ ચીનની કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. તેમણે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. […]

વિશ્વની મહાસત્તા અમેરિકામાં ફાઈઝર બાદ મોડર્નાની કોરોના વેક્સિનને મળી મંજુરી – સૌથી વધુ કોરોનાનો મૃત્યુ આંક અમેરિકામાં

વિશ્વની મહાસત્તા અમેરિકા કોરોનામાં પછડાઈ   ફાઈઝર બાદ મોડર્નાની કોરોના વેક્સિનને મળી મંજુરી  વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો મૃત્યુ  આંક અમેરિકામાં વિશ્વમાં કોરોના મહામાપરીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે વિશઅવની મહાસત્તા ગણઆતા અમેરિકામામ કોરોનાના કૈસનો રાફળો ફાયો છે તો તેની સામે કોરોનામાં જીવ ગુમાવનારની સંખ્યા પણ મોચા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે […]

વિશ્વની મહસત્તા અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત – છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ નોઁધાયા, 3 હજારથી વધુના થયા મોત

એક દિવસમાં નોંધાયા 2.5 લાખ જેટલા કેસ 24 કલાકમાં 3 હજાર 500 લોકોએ જીવ ગુમાવ્યા વોશિંગટનઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્યારે વિશ્વની મહસત્તા ગણાતા અમેરિકામાં તો જાણે કોરોના ઓછો થવાનું નામ જ લઈ રહ્યો નથી, દિવસને દિવસે કેસ ઘટનવાને બદલે વધતા જ જોવા મળી રહ્યા છે. અહી છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો […]

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન નૌસેનાના જહાજોનો પ્રવેશ, ચીન દ્વારા કરાઈ ડ્રીલ

દિલ્હીઃ દક્ષિણ ચીન સાગરને લઈને દુનિયાના અનેક દેશો સાથે ચીનના સંબંધ તણાવપૂર્વક છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના જહાજોએ પ્રવેશ કરતા ચીન હચમચી ગયું છે અને ચીનના જહાજોએ લાઈવ ફાયર ડ્રિલ કરી હતી. અમેરિકાના યુએસએસ માકિન આઈલેન્ડ અને યુએસએસ સોમરસેટ દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળે છે. એસ.સી.એસ.પી.આઈ પેઈચિંગ આધારિત થિંક ટેન્ક છે […]

કોરોના કહેર વચ્ચે અમેરિકાએ ફાઈઝર વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે આપી મંજુરી

અમેરિકતામાં ફાઈઝર વેક્સિનને મંજુરી ઈમરજન્સી ઉપયોગ માટે વેક્સિનને મંજુરી અપાઈ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે વેક્સિનને લઈને અનેક સકારાત્મક બાબતો સામે આવી રહી છે,કેટલાક દેશોમાં કોરોનાની વેક્સિનને ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજુરી પણ મળી ચૂકી છે, ત્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વાયરસના વધતા જતા વિનાશની વચ્ચે, દેશના ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ એ ફાઈઝર […]

ચીન નવા પરમાણ હથિયારોને વિકસિત કરી રહ્યું છેઃ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવા સમયમાં ચીન દ્વારા પોતાના પરમાણુ હથિયારોના આધુનિકીકરણના કાર્યક્રમોને વધુ તેજ બનાવવામાં આવ્યાં હોવાનો ખુલાસો ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર ચીન સમગ્ર એશિયામાં પરમાણુ હથિયારોની સંખ્યામાં પહેલા નંબર ઉપર છે. એટલું જ નહીં નવા-નવા પરમાણું હથિયારોને વિકસિત […]

 રાષ્ટ્રપતિ જો બિડનની પાર્ટીમાં વધુ એક મૂળ ભારતીય અમેરિકી મહિલાનો થશે સમાવેશ- નીરા ટંડન સંભાળી શકે છે મહત્વનું પદ

 બિડનની પાર્ટીમાં વધુ એક મૂળ  ભારતીય અમેરિકી મહિલા   નીરા ટંડનને સંભાળી શકે છે પ્રમુખ પદ દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડન તેમની પાર્ટીમાં વધુને વધુ ભારતીય મૂળના લોકોને લેવાનુ કામ કરી રહ્યા છે. ભારતીય મૂળની કમલા હેરિસ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ છે અને […]

અમેરિકામાં ચાર્ટર પ્લેન મારફત વેક્સિનની ડિલીવરી શરુ – આ માટે ફાઈઝરે સુટકેસ આકારના બોક્સ તૈયાર કર્યા

અમેરિકામાં વેક્સિન પહોંચાડવાની તૈયારીઓ ચાર્ટર પ્લેન મારફત વેક્સિનની ડિલીવરી શરુ આ માટે ફાઈઝરે સુટકેસ આકારના બોક્સ તૈયાર કર્યા હાલ વિશ્વમાં કોરોનાને લઈને અનેક વેક્સિનના પરિક્ષણ ચાલી રહ્યા છે તો કેટલાક દેશોમાં વેક્સિન તેના અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે ત્યારે હવે અમેરિકા એકોરોનાની વેક્સિન પહોંચાડવા માટે ચાર્ટર ફ્લાઇટ્સની સેવા યસકરુ કરી છે. ફાઈઝરની કોરોના વેક્સિન […]

બ્રિટનમાં કોરોનાથી એક દિવસમાં જ મોતનો આંકડો 500ને પાર – અમેરિકામાં લગાવાઈ પાબંધિઓ

બ્રિટનમાં કોરોનાથી એક દિવસમાં  598ના મોત યૂએસમાં લોકડાઉનની શક્યતાઓ વધી એમેરિકામાં કેટલીક જગ્યાઓ પર પર્તિબંધ લગાવાયા વોશિંગટન/લંડન -: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી જ રહ્યા છે. www.worldometers.info/coronavirusની વેબસઈડ પ્રમાણે  વિશ્વભરમાં જીવલેણ આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 લાખ 43 હજાર 379 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓની […]

અમેરીકામાં કોરોનાનો કહેર વકર્યો – માત્ર એક દિવસમાં જ 1 લાખ જેટલા કેસ નોંધાયા

અમેરીકામાં કોરોનાનો કહેર વકર્યો  માત્ર એક દિવસમાં જ 1 લાખ જેટલા કેસ નોંધાયા  અમેરીકામાં ઈલેક્શન સાથે કોરોનાનો કહેર વોશિંગટન – અમેરીકામાં 24 કલાકમાં 1 લાખ કોરોનાના કેસ નોંધાયા છે, એક બાજુ અમેરીકામાં ઈલેક્શન ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોના વકરી રહ્યો છે,  ડોનાલ્ડ ટ્રમ્પ હાલ પ્રમુખપદે છે તો બીજી તરફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code