1. Home
  2. Tag "AMERICA"

યુક્રેનને ફરી એકવાર અમેરિકાનું સમર્થન,કિવને મળશે 128 મિલિયન યુએસ ડોલરના હથિયાર

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે 19 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન યુક્રેનને ફરી એકવાર અમેરિકા તરફથી સૈન્ય સહાય મળી છે. યુ.એસ. યુક્રેનને નવી સુરક્ષા સહાયતાના ભાગરૂપે 128 મિલિયન અમેરિકી ડોલરના શસ્ત્રો અને સાધનો પ્રદાન કરશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે આ માહિતી આપી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા […]

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકાએ આપી આ પ્રતિક્રિયા!

દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા, ત્યારબાદ ભારતે પણ ટોચના કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અમેરિકાએ હવે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા […]

વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો,અમેરિકાએ G-20 સમિટને સંપૂર્ણ રીતે સફળ જાહેર કરી

દિલ્હી: G-20 સમિટનું શાનદાર આયોજન કરવા અને નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન (NDLD)ને સર્વસંમતિથી સ્વીકારવા બદલ ભારત અને PM મોદીના નેતૃત્વની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. મોટાભાગના વૈશ્વિક મીડિયા ગૃહોએ વૈશ્વિક દક્ષિણના અવાજ તરીકે ભારતના વધતા પ્રભાવની પ્રશંસા કરી છે. G-20 સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સમાં રહ્યું. પ્રખ્યાત અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે વૈશ્વિક ચિંતાઓને દૂર કરવા અને તમામ […]

અમેરિકામાં ગુડવિલ સ્ટોરની દાનપેટીમાંથી મળી ચોંકાવનારી વસ્તુ, પોલીસે તપાસ શરૂ કરી

દાનપેટીમાં લોકો જરુરી વસ્તુઓ અને પૈસા દાન કરે છે દાનપેટીમાંથી માનવ ખોપડી મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં નવી દિલ્હીઃ દુનિયાભરમાં અનેક જગ્યા ઉપર ગુડવિલ સ્ટોર જોવા મળે છે. જ્યાં ગરીબો માટે કંઈ દાન કરીને સદકર્મ કરાય છે. અહીં દાન પેટીઓ પણ હોય છે જેમાં લોકો જરુરિયાતની વસ્તુઓ અને પૈસા નાખીને જાય છે. આ વસ્તુઓ જરુરીયાત […]

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના મહેમાન બન્યા ભારતીય ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન ઘોની, બન્નેનો ફોટો સોસિયલ મીડિયા પર વાયરલ

દિલ્હીઃ- તાજેતરમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોની અમેરિકાના પ્રવાસે છે ત્યારે હાલ સોશિયલ મીડયા પર એમ એસ ઘોની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પનો એક ફોટો સોસિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને ઘોની ચર્ચામાં છવાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  ધોનીએ ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ […]

G20: અમેરિકા, બ્રિટન તથા અનેક દેશોની સિક્યોરીટી ટીમ ભારત પહોંચી

દિલ્હી: ભારત અત્યારે ડગલેને પગલે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ભારત પોતાનું વર્ચસ્વ કાયમ કરી રહ્યું છે, તે પછી અવકાશ હોય કે સંરક્ષણ હોય, આવામાં વધુ જી-20 સમ્મેલન માટે પણ ભારત તૈયાર છે. હાલમાં મળી રહેલી જાણકારી મુજબ ભારતમાં અત્યારે વિવિધ દેશોની સિક્યોરીટી ટીમ પહોંચી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સુરક્ષાને […]

ઇસબગુલના પ્રોસેસિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે, અમેરિકામાં ભારતીય ઈસબગુલની ભારે માગ

સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના […]

અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા સહિત વિદેશમાં ભારતીય પરિવારો દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઊજવણી

ન્યુજર્સીઃ ભારતના 77માં સ્વાતંત્ર્ય પર્વની અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા, અને આરબ અમિરાત સહિતના દેશોમાં ઈન્ડિયન એમ્બેસી તથા ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસવાટ કરતા ભારતીયોએ પોતાના મોબાઈલમાં તિરંગા સાથે સેલ્ફી લઈને મોબાઈલ ફોનમાં અપલોડ કરી હતી. ઓસ્ટેલિયાના પર્થ શહેરમાં, કેનેડાના ટોરન્ટો- ઓટાવામાં ભરતિયા હાઈ કમિશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઊજવણી કરવામાં […]

ભારત અને અમેરિકા વચ્ચેની આ ડીલ પર લાગી મહોર,સેનાની તાકાત અનેક ગણી વધી જશે

દિલ્હી: જૂન 2023માં પીએમ મોદીના ત્રણ દિવસીય યુએસ પ્રવાસ દરમિયાન અમેરિકન કંપની GE અને ભારતીય કંપની HAL વચ્ચે થયેલા એમઓયુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો બાઈડેન સરકારે યુએસ કોંગ્રેસ (સંસદ)ને ભારત સાથે જેટ એન્જિન (GE-F414) ટેકનિકલ કરાર વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 28 જુલાઈના રોજ કોંગ્રેસને આ […]

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code