અમેરિકન ટ્રેડ ટેરિફની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં કટાડો, બીએસઈમાં 500પોઈન્ટનો ઘટાડો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 25 ટકા શુલ્ક લગાવવાની જાહેરાત બાદ ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારના 9:27 વાગ્યે સેન્સેક્સ 487 પોઇન્ટ અથવા 0.60 ટકા ઘટીને 80,994 અને નિફ્ટી 140 પોઇન્ટ અથવા 0.57 ટકા ઘટીને 24,717 પર ટ્રેડ કરી રહ્યો હતો. મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં પણ વેચવાલીનો દબાણ જોવા […]