ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા, અને ઉપનેતા શૈલેષ પરમારની પસંદગી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે. કોંગ્રેસની કારમી હાર બાદ ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી બેથી ત્રણ નેતાઓએ વિપક્ષનું પદ મેળવવા હાઈકમાન્ડ પર દબાણ કર્યું હતું. તેના લીધે કોંગ્રેસનું હાઈકમાન્ડ પણ કોઈ નિર્ણય કરી શકતું નહતું. અને દોઢ મહિના સુધી કોઈ નિર્ણય ન લેતા આખરે વિધાનસભાના સચિવે 19મી જાન્યુઆરી સુધીમાં વિપક્ષના નેતાનું નામ […]