પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાએ કાર્યભાર સંભાળ્યો, પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા
ભરતસિંહ સોલંકી ગેરહાજર રહી શુભેચ્છા સંદેશ મોકલ્યો, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા, ગનીબેન ઠાકોરે સંગઠનમાં કડકાઈથી કામ લેવાની વિનંતી કરી અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો હતો. ચાવડાના પદગ્રહણ સમારોહમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર […]