ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી
મનોરંજન જગતને વધુ એક આંચકો ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન છેલ્લે વેબ શો બંદિશ બેન્ડીટ્સમાં કર્યું હતું કામ અમદાવાદ: ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. તેના મેનેજર મહર્ષિ દેસાઇએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. શુક્રવારે સવારે હાર્ટ અટેકને કારણે એક્ટરે નાની વયે દુનિયાને અલવિદા કહ્યું. જાણીતા ન્યૂઝ પોર્ટલ […]