કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પલ્લવ બ્રિજ સહિત અનેક વિકાસ કામોની ભેટ આપી
પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરાતા એક લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી, ચીમનભાઈ પટેલ ફ્લાઈબ્રિજ સમાંતર બનનારા ઓવરબ્રિજનું ખાતમૂર્હુત કર્યું સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધી ફ્લાઈઓવરબ્રિજનું પણ ખાતમૂહુર્ત કર્યું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ગઈકાલે ગાંધીનગરમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા બાદ આજે સાણંદમાં તિરંગા યાત્રામાં હાજરી આપી હતી. ત્યારબાદ અમદાવાદમાં […]