અમિત શાહ આજથી 1 જૂન સુધી મણિપુરના પ્રવાસે રહેશે
દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 1 જૂન સુધી હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે રહેશે. વંશીય સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ગૃહમંત્રી ત્રણ દિવસ રાજ્યમાં રહેશે. અગાઉ અમિત શાહે મણિપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને વચન આપ્યું હતું કે સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન જે […]


