દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશેઃ અમિત શાહ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતના સુરતમાં 150 બેડ ધરાવતી કેન્સર, હાર્ટ ઈન્સ્ટીટ્યુટ અને ટ્રોમા સેન્ટર અને મોમ્સ આઈવીએફનું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના નિર્માણથી સુરતમાં આરોગ્ય […]


