1. Home
  2. Tag "amit shah"

ગૃહ મંત્રી અમિત શાહનો વિપક્ષને પડકાર, ”તાકાત હોય તો રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકી બતાવે”

ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યાની લીધી મુલાકાત આ દરમિયાન ગૃહ મંત્રીએ વિપક્ષને પડકાર ફેંક્યો તાકાત હોય તો મંદિરનું નિર્માણ રોકી બતાવો નવી દિલ્હી: યુપીની ચૂંટણી આગામી વર્ષે થવા જઇ રહી છે ત્યારે અત્યારે દરેક રાજકીય પક્ષો આ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે ગૃહ મંત્રી અમિત શાહ અયોધ્યાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રામ મંદિર […]

ગૃહમંત્રી શાહે કહ્યું ‘કોરોનાનું સ્વરુપ બદલાતા કેસોમાં થઈ રહ્યો છે વધારો,લોકોએ સતર્ક રહેવાની જરુર’

ગુજરાતમાં અમિત શાહેલોકોને ચેતવ્યા બદલતા કોરોનાના સ્વરુપ સાથે કેસ વધી રહ્યા છે કહ્યું લોકોએ સતર્ક રહેવાની જરુર છે દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે કોરોનાનું સ્વરૂપ બદલાયા બાદ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, તથા સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરેત્યા સુધી કેસોને […]

પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચે થઇ મુલાકાત

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રણનીતિ ઘડવામાં વ્યસ્ત ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા રહ્યા ઉપસ્થિત પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી: આગામી વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તૈયાર છે અને ચૂંટણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય […]

જન વિશ્વાસ યાત્રા રેલી: યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બાદ ગુંડારાજ ખત્મ થઇ ગયું છે: અમિત શાહ

નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે કમર કસી છે ત્યારે ભાજપે પણ હવે યુપી વિધાનસભાને ળઇને પ્રચાર શરૂ કરી દીધો છે. આ જ દિશામાં આજે ગૃહમંત્રી અમિત શાહે કાસગંજમાં ભાજપની જન વિશ્વાસ યાત્રા રેલીમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન જનસભા સંબોધિત કરી હતી. ભાજપની જન વિશ્વાસ યાત્રાને સંબોધતા ગૃહમંત્રી […]

ઉત્તરપ્રદેશ: અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા, તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા

ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા મુસ્લિમ યુવકે કહ્યું ‘જય શ્રી રામ’ કાનપુર: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીએ જબરો રાજકીય રંગ પકડ્યો છે. તમામ પાર્ટી મેદાનમાં છે અને અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ઉત્તરપ્રદેશની સત્તા મેળવવાનો જોરદાર પ્રયાસ કરી રહી છે. આવામાં ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકે જોરદાર નારા લગાવ્યા જે […]

અમારા કેટલાક નિર્ણય ખોટો હોઇ શકે પરંતુ નિયત ક્યારેય નહીં: ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીકાકારોની બોલતી બંધ કરી ટીકાકારો પણ જાણે છે કે છેલ્લા 7 વર્ષમાં અનેક બદલાવ આવ્યા અમારા કેટલાક નિર્ણયો ખોટો હશે પણ નિયત ક્યારેય ખોટી નહોતી નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, મારા ટીકાકારો એ વાત માનતા હશે કે […]

લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ: PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પેટેલે આપી સ્મરણાંજલિ

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી દેશની એકતા-અખંડિતતા માટેના તેમના યોગદાનને યાદ કર્યા નવી દિલ્હી: આજે સ્વતંત્રત ભારતના પ્રથમ ગૃહપ્રધાન તેમજ લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદી, […]

નાગાલેન્ડ ફાયરિંગ: શું હતી સમગ્ર ઘટના? ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કર્યો ખુલાસો

નાગાલેન્ડ ગોળીકાંડ પર ગૃહ મંત્રી અમિત શાહે આપ્યું નિવેદન નાગાલેન્ડ ગોળીકાંડ એ એક ખોટી ઓળખનો કેસ છે આ ગોળીબારમાં 6 લોકોનાં મોત નિપજ્યા હતા નવી દિલ્હી: નાગાલેન્ડમાં શનિવારની રાત્રી દરમિયાન થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. આજે લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે આ મુદ્દે નિવેદન આપ્યું છે. અમિત શાહે ગોળીકાંડ અંગે સ્પષ્ટતા કરી […]

સહારનપુરમાં ગુનાખોરી અંગેના અખિલેશ યાદવના નિવેદન પર અમિત શાહનો પલટવાર, કહ્યું – તમે ક્યા ચશ્માથી જોઇ રહ્યા છો?

સહારનપુરમાં ગુનાખોરીના અખિલેશ યાદવના નિવેદન પર ગૃહમંત્રીનો પલટવાર તમે ક્યાં ચશ્માથી જોઇ રહ્યા છો કે તમને વિકાસ નથી દેખાતો આજે યુપીમાં માફિયા શાસનનો અંત આવ્યો છે નવી દિલ્હી: સપા પ્રમુખ અખિલેશ યાદવે સહારનપુરમાં ગુનાખોરી વધી રહી છે તેવું નિવેદન આપ્યું હતું જેના પર પલટવાર કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અખિલેશજી તમે […]

પંજાબની રાજનીતિમાં મોટી ઉથલપાથલના સંકેત, કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ અને જેપી નડ્ડાને મળશે

પંજાબની રાજનીતિમાં ઉથલપાથલના સંકેતો કેપ્ટન અમરિંદર સિંહ ગૃહ મંત્રી અમિત શાહને મળશે આ બાદ કેપ્ટન-ભાજપ વચ્ચે ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થશે નવી દિલ્હી: પંજાબમાં રાજકીય દાવપેચ વધી શકે છે અને પંજાબના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ શુક્રવારે દિલ્હી જવાના છે. દિલ્હી ગયા બાદ ત્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code