1. Home
  2. Tag "Amitabh Bachchan"

અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઝુંડ’નું ટિઝર રિલીઝ- આ તારીખે ફિલ્મ સિનેમાધરોમાં આવશે

બિગબીની ફિલ્મ ઝુંડનું ટિઝર આઉટ 4 માર્ચે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થશે   મુંબઈઃ- બોલિવૂડમાં શહેનશાહથી લઈને બિગબી જેવા મહાન ઉપનામથી જાણીતા અમિતાભ બચ્ચને 70 વટાવ્યા બાદ પણ ફિલ્મ જહતમાં સતત એક્ટિવ રહેતા જોવા મળે છે, ક્યારેક રિયાલીટી ષોમાં તો ક્યારેક ફિલ્મોમાં સતત મહેનત કરતા નજરે પડે છે ત્યારે હવે આજે તેમની અપકમિંગ ફિલ્મ ઝુંડનું ટિઝર […]

અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બોબ વિશ્વાસ’નું ટ્રેલર શેર કર્યું અને કહી આ વાત

અભિષેકની ફિલ્મ ‘બોબ વિશ્વાસ’નું ટ્રેલર થયું રિલીઝ   અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનના કર્યા વખાણ તને મારો પુત્ર કહેવા બદલ ગર્વ છે – બીગ બી મુંબઈ : અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બોબ વિશ્વાસ’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબ વખાણ મળી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ છે અભિષેક બચ્ચનનું પાત્ર. આ […]

અમિતાભ બચ્ચન એ ખાસ અંદાજમાં જયા બચ્ચને કડવા ચોથની શુભકામના પાઠવી 

અમિતાભ બચ્ચને જયા બચ્ચનને પાઠવી શુભકામના કડવા ચોથને કંઈક ખાસ અંદાજમાં શુભેચ્છા આપી   દેશભરમાં આજની રાત કડવા ચોથની રાત તરીકે ઉજવાય રહી છે, કડવા ચોથનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, પરિણીત મહિલાઓ તેમના પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની ઇચ્છા માટે નિર્જલા વ્રત રાખે છે, જ્યારે અપરિણીત છોકરીઓ સારા પતિ […]

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચેહરે આ દિવસે થશે રિલીઝ,જાણો

અમિતાભ બચ્ચને ફેંસને આપી ખુશખબરી ફિલ્મ ચેહરેની નવી રિલીઝ ડેટ આવી સામે 27 ઓગસ્ટના રોજ થિયેટરોમાં થશે રિલીઝ મુંબઈ : અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તીની ફિલ્મ ચેહરેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. અગાઉ આ ફિલ્મ એપ્રિલમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી.પરંતુ કોરોના મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મની નવી […]

અમિતાભ બચ્ચને નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ જીતવા પર પોતાના ખાસ અંદાજમાં આપ્યા અભિનંદન ,વાયરલ થઈ રહી છે બિગબીની ટ્વિટ

અમિતાબ બચ્ચને નીરજ ચોપડાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી બિગબીની ટ્વિટ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ બિગબીએ લખ્યું-‘ટી 3993 – એક છાતી એ, 103 કરોડ લોકોની છાતી ગર્વથી ફૂલાવી’ મુંબઈઃ  તાજેતરમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને સૌ કોઈ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, બોલિવૂડ સ્ટાર્સ પણ તેના આ સાહસના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે,જેમાં બોલિવૂડ […]

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને ફ્રેન્ચ કટ દાઢી આ ડાયરેક્ટરના કહેવાથી કરાવી હતી

મુંબઈઃ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બીગ-બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચન ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને નવા-નવા પ્રયોગ કરતા રહે છે. તેમના લૂકથી લઈને હેરસ્ટાઈલ પણ બદલતા રહે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન વર્ષોથી ફ્રેન્ચ કટ દાઢીમાં જોવા મળી રહ્યાં છે. તેમના આ લુક પાછળ જોરદાર કિસ્સો જોડાયેલો છે. નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાને આનો તમામ શ્રેય જાય છે. […]

ફિલ્મ ‘ગુડબાય’ થી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક વાયરલ

‘ગુડબાય’ થી બીગ બી નો ફર્સ્ટ લૂક વાયરલ રશ્મિકા મંદાના સાથે આ અંદાજમાં જોવા મળ્યા રશ્મિકાના ફેન પેજ દ્વારા લૂક શેર કરવામાં આવ્યો મુંબઈ : નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાઉથમાં ધમાલ મચાવ્યા બાદ બોલિવુડમાં પગ મૂકવા જઈ રહી છે. હાલ તે તેની આગામી ફિલ્મ ગુડબાય માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને […]

અમિતાભ બચ્ચને નસીબ ફિલ્મના ક્લાઈમેક્સ સીનને લઈને કરી આ વાત

મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમજ અવાર-નવાર પ્રસંશકો માટે નવી-નવી પોસ્ટ કરે છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી પોતાની જુની ફિલ્મો સાથે જોડાયેલી વાતો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા જોવા મળે છે. હવે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને 1981માં રિલીઝ થયેલી ફિલ્મ નસીબનું એક રહસ્યું ખોલ્યું છે. સોશિયલ મીડિયા ઉપર […]

અમિતાભ બચ્ચનની આ સ્ટાઈલ પાછળ જોડાયેલી છે રોચક કહાની, જાણો

મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની જીંદગી અને ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સાઓ શેર કરે છે. અમિતાભ બચ્ચને એક ફિલ્મમાં શર્ટના તમામ બટન બંધ કરવાની જગ્યાએ ગાંઠ મારીને બાંધ્યો હતો. આ સ્ટાઈલ તેમના પ્રસંશકોમાં ખુબ ફેમશ થઈ હતી. જો કે, આ સ્ટાઈલ બચ્ચનને મજબુરીમાં અપનાવી હતી. આ અંગે મિલેનિયમ […]

નામ મેં ક્યાં રખા હૈ, નામ તો બદનામ હૈ : પ્રાણના વિલનના અભિનયથી ડરેલા લોકો સંતાનોનું નામ પણ પ્રાણ રાખતા ન હતા

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં અનેક અભિનેતાઓએ ખલનાયકનો અભિનય કરીને દર્શકોની પ્રસંશા મેળવી છે. પરંતુ ફિલ્મોમાં પ્રાણ જેવો વિલનનો રોલ કોઈ કરી શક્યું નથી. હિન્દી ફિલ્મોમાં તેઓ હીરો બનવા આવ્યાં હતા પરંતુ વિલન તરીકે જાણીતા થયાં હતા. પ્રાણનો સ્વભાવ તેમને ઓળતા લોકો વધારે પસંદ કરતા હતા. તેમને જન્મ સરકારી કોન્ટ્રાક્ટર લાલા કેવલકૃષ્ણ સિંકદના ઘરે 12મી ફેબ્રુઆરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code