બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન આજે 79મો જન્મદિવસ – જાણો, એક સફળ અભિનેતા તરીકેની તેમની સફર
અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ બોલિવૂડમાં બિગબી, શહેનશાહ અને મેગા સ્ટાર તરીકે પ્રચલિત બન્યા છે મુંબઈઃ- બોલિવૂડમાં બિગબી ,શહેનશાહ કે મેગાસ્ટાર જેવા નામોથી જાણીતા બનેલા લોકપ્રિય અભિનેતા આજે પોતાનો 79મો જન્મદિવસ મનાવી રહ્યા છે, તેમનો જન્મ વર્ષ 1942 માં 11 ઓક્ટોબરના રોજ થયો હતો. બોલિવૂડમાં અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મો આપી છે,ક્યારેક તેમણે સુપર […]