1. Home
  2. Tag "AMTS- BRTS"

AMTS-BRTSની બસોએ છેલ્લા એક દાયકામાં 750 અકસ્માતો કર્યા, ઓવરસ્પિડિંગની 43 ફરિયાદો મળી

અમદાવાદઃ  શહેરમાં એએમટીએસ-બીઆરટીએસની બસના બેફામ ડ્રાઇ‌વિંગને કારણે અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ખાનગી ઓપરેટરોને બસ સંચાલન સોંપાયા બાદ ઓવરસ્પિડિંગમાં બસ દોડાવવાની ફરિયાદો પણ મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં એએમટીએસ અને બીઆરટીએસ બસથી 750થી વધુ અકસ્માત સર્જાયા છે,  જેમાં 15થી વધુ લોકોના મોત થયા હતા. જો કે કોન્ટ્રાક્ટના ડ્રાઇવરને માત્ર કાગળ પરથી દૂર કરાય […]

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી મેચ દરમિયાન AMTS-BRTS સ્પેશ્યલ બસો દોડાવશે

અમદાવાદઃ  ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે અને રવિવારે રમાનારી આ મેચને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPLની ફાઈનલ માટે અંદાજે 1 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે ક્વોલિફાયર મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહી શકે છે. નરેન્દ્ર […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા AMTS-BRTSમાં 30 ટકા મુસાફરો વધ્યાં

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે જીવન જરૂપિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘીદાટ બની છે. હવે લોકોને પોતાનું ટુ-વ્હીલર્સ ચલાવવુ પણ પરવડતું નથી. ત્યારે હવે લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલના અસહ્ય ભાવ વધારાથી કંટાળીને અમદાવાદીઓએ સિટી બસમાં મુસાફરી કરવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ખાનગી વાહનોના વપરાશ પર અસર પડી છે […]

ભાઈબીજના દિવસે રાજકોટમાં 22 હજારથી વધુ મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી

ભાઈબીજના દિવસે મહિલાઓ માટે ફ્રી સેવા રાજકોટમાં ફ્રી બસ અને બીઆરટીએસ સેવા 22 હજારથી વધારે મહિલાઓને મળ્યો લાભ રાજકોટમાં તા. 06-11-2021 શનિવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવી હતી. આ અંતર્ગત […]

કોરોના સામે ગુજરાત સરકારની લડાઈ,આજથી અમદાવાદમાં રસી નહી તો એન્ટ્રી નહીં

કોરોના સામે ધારદાર ગુજરાત સરકાર લોકોને વેક્સિન આપવામાં પણ અવલ્લ રસી નહીં તો એન્ટ્રી નહીં અમદાવાદ શહેરમાં આજથી કોરોનાને લઈને લડાઈ વધારે તેજ કરવામાં આવી છે. કોરોનાવાયરસના કેસ ભલે શહેરમાં ઓછા નોંધવામાં આવ્યા હોય પરંતુ હજુ પણ સરકાર કોરોનાવાયરસના સંક્રમણને હળવાશમાં લેવાના મુડમાં નથી. આવા સમયમાં AMTS- BRTSની બસોમાં તથા મહાપાલિકાની ઓફિસોમાં રસી વગર કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code