જનતાને મોંધવારીનો માર, હવે અમૂલ દૂધના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો
જનતાને મોંધવારીનો માર અમૂલ દૂધના ભાવમાં વધારો 2 રૂપિયાનો થયો વધારો અમદાવાદ : કોરોનાની બીજી લહેરથી લોકોને આમ તો શાંતિ મળી છે. હવે પહેલા જેવા કેસ નથી આવી રહ્યા પણ હજુ પણ કેટલીક એવી મુશ્કેલીઓ તો ઉભીને ઉભી જ છે જેનાથી સામાન્ય જનતા હેરાન-પરેશાન છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તો લોકો માટે ચિંતાનો વિષય છે જ […]