ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીને લીધે બે ઋતુનો અનુભવ
અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026: શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાના આગમનને વિધિવત રીતે એકાદ સપ્તાહ જેટલો સમય બાકી છે, ત્યારે હાલ લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુને લીધે વાયરલ બિમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આમ મિક્સ સીઝન લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ […]


