હવે અંધેરી કોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવવાની ધમકી
નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Andheri court also receives bomb threat મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકી બાદ તરત જ વહીવટીતંત્રે કાર્યવાહી કરી અને તમામ કોર્ટ કાર્યવાહી સ્થગિત કરી દીધી. કોર્ટરૂમ અને પરિસરમાંથી લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા […]


