1. Home
  2. Tag "Anganwadi"

આંગણવાડી અને આશા વર્કરના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન

ભાવનગરઃ ગુજરાતના એક લાખથી વધુ આંગણવાડી વર્કર હેલ્પર અને 40 હજારથી વધુ આશા વર્કર અને ફેસીલેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તમામ જિલ્લાઓમાંથી  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધતા આવેદન પત્રો આપવામાં આવ્યા છે. આવેદપત્ર પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે 1લી ડિસેમ્બર સુધી પ્રશ્નોના ઉકેલ માટે બેઠક […]

ગુજરાતઃ આંગણવાડીમાં અભ્યાસ કરતા 14 લાખ બાળકોને મળશે ગણવેશ

ગુજરાતની 53 હજાર ઉપરાંત આંગણવાડીઓના 3 થી 6 વર્ષના 14 લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ જણાવ્યું કે, આંગણવાડીના બાળકો-ભુલકાંઓની હવે રાજ્યવ્યાપી એક વિશેષ ઓળખ અને આભા ઊભી થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે,, સાધન સંપન્ન વર્ગના બાળકો નર્સરી-પ્લેગૃપમાં જાય ત્યારે તેમને યુનિફોર્મથી આગવી ઇમેજ મળતી હોય છે. આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code