1. Home
  2. Tag "Anganwadis"

ગુજરાત સરકાર દ્વારા તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવાશે

માત્ર ત્રણ જ મહિનામાં ઐતિહાસિક 862 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન, સતત મોનીટરીંગના લીધે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની, 357 નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન ગાંધીનગરઃ આંગણવાડીએ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આંગણવાડીમાં […]

ગુજરાતની આંગણવાડીઓમાં 90,212 કુમાર તથા 85,603 કન્યાઓને પ્રવેશ અપાશે

ગાંધીનગરઃ રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી 3 વર્ષથી 6 વર્ષની ઉંમર ધરાવતા બાળકોને આંગણવાડીમાં દાખલ કરવા માટે આંગણવાડી પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષે આંગણવાડીમાં 1,75,815  બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં 90,212 કુમાર તથા 85,603 કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે તેમ મહિલા […]

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન રૂપિયા 4 કરોડના ખર્ચે આંગણવાડીઓનું રિનોવેશન કરશે

ગાંધીનગરઃ  શહેરની મ્યુનિ,કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 2022-23માં 4 કરોડના નવા સૂચિત કામોની યાદીમાં તંત્ર દ્વારા આંગણવાડીઓના રિનોવેશનનો નિર્ણય લેવાયો હતો.મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારની 111 આંગણવાડીઓનું સંચાલન હવે મ્યુનિ. દ્વારા કરાશે, અને જર્જરીત થયેલી આંગણવાડીઓના મકાનોનું  4 કરોડના ખર્ચ રિનોવેશન કરાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code