કોરોના સંટકમાં અભિનેતા અનિલ કપૂર આવ્યા મદદેઃ- મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 1 કરોડનું કર્યું દાન
કોરોના સંટકમાં હવે અનિલ કપુર લોકોની મદદે આવ્યા મહારાષ્ટ્ર રિલીફ ફંડમામં એક કરોડનું દાન કર્યું મુંબઈઃ- કોરોનાની બીજી લહેરથી સમગ્ર દેશની હાલ ગંભીર બની છે, અનેક લોકો દેશની મદદે આવી રહ્યા છે, બહારના દેશોથી તબિબિ સેવાઓ સપ્લાય થઈ રહી છે, અનેક લોકો કોરોનાથી સર્જાતી અનેક સમસ્યાઓથી પરેશાન છે, દવાઓ, ઓક્સિજન, બેડ અને આઈસીયુ માટે પણ […]