અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરાશે
રખડતા પશુઓને પકડવામાં આવે છે રોજ દૈનિક ધોરણે 2500 કિ.ગ્રામથી વધુ જેટલુ છાણ એકઠુ થાય છે બાકરોળ અને દાણીલીંમડામાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરાશે અમદાવાદ: શહેરમાં મ્યુનિ. દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવે છે. પકડવામાં આવેલા રખડતા ઢોરનું રોજ દૈનિક ધોરણે 2500 કિલોથી વધુ છાણ એકત્ર થાય છે. હવે પકડાયેલા રખડતા પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને […]