‘એનિમલ’ના સેટ પરથી રણબીર કપૂરનો નવો લુક ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ,વીડિયો જોઈને ચાહકો થઈ ગયા ઉત્સાહિત
મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ ‘એનિમલ’ને કારણે ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વિશે અવારનવાર કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, હવે રણબીરનો […]


