રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા લેવાતી દરકાર
• પ્રાણી સંગ્રહાલયમાં સિંહ-દીપડા માટે નાઈટ શેલ્ટર ઊભા કરાયા • ચિત્તલ, કાળીયાર,સાબર અને હોગ ડિયર માટે સુકાઘાસની પથારીની વ્યવસ્થા • ઠંડીને લીધે પ્રાણીઓના ખોરાકમાં વધારો રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધતું જાય છે. લોકો તો ગરમ કપડાં પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે પશુ-પંખીઓ અને પ્રાણીઓની હાલત ઠંડીમાં કફોડી બનતી હોય છે. […]