કચ્છના અંજારમાં રૂપિયા 7 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
શેઠની રકમ લઈને જતા કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું પોલીસની પૂછતાછમાં ફરિયાદી ગોળ ગોળ જવાબ આપતો હતો પોલીસે લાલ આંખ કરતા આરોપીએ ગુનો કબુલી લીધો અંજારઃ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક રૂપિયા 7 લાખની લૂંટનો બનાવ બન્યો હતો. અંજારની બેન્કમાંથી રૂપિયા ઉપાડીને શેઠની રકમ લઈને એક્ટિવા પર જતાં તેના કર્મચારી પાસેથી બે અજાણ્યા શખસોએ […]