અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર છેતરપિંડીના કેસમાં FIR દાખલ
નવી દિલ્હી: પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈએ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તેમના પર 228 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ જય અનમોલ સહિત રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જય અનમોલ અને તેની કંપની પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે […]


