1. Home
  2. Tag "announced"

T20 વર્લ્ડકપ: ICCએ સેમિફાઇનલ માટે અમ્પાયરોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે રાત્રે ICC T20 વર્લ્ડકપ 2024 સેમિફાઇનલ માટે મેચ અમ્પાયરોની જાહેરાત કરી છે. ક્રિસ ગેફની અને રોડની ટકર 27 જૂને ગુયાનામાં ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં અધિકૃત રહેશે. જોએલ વિલ્સન ટીવી અમ્પાયર હશે, જ્યારે પોલ રીફેલ 27 જૂને ગયાનામાં ચોથા […]

કુવૈતની બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં 41 વ્યક્તિના મોત, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

 નવી દિલ્હીઃ કુવૈતમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જેમાં ઘણા ભારતીયો પણ સામેલ હોવાનું જાણવા મળે છે. કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં સવારે છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી હતી. જે બિલ્ડિંગમાં આ ભીષણ આગ લાગી ત્યાં 160 લોકો હાજર હતા અને તે બધા એક જ […]

7 રાજ્યોની 14 બેઠકો પર પેટા ચૂંટણીની ચૂંટણીપંચે જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ નવી સરકારની રચના થઈ છે. રવિવારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં તેમના મંત્રીમંડળે પણ શપથગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા માટે દેશની જનતાએ પણ ચૂંટણીપંચની કામગીરીની પ્રશંસા કરી છે. દરમિયાન ચૂંટણી પંચે સાત […]

IPL 2024: 10 સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન, ક્યુરેટરને રૂ. 25 લાખ આપવામાં આવશે, BCCIની જાહેરાત

મુંબઈઃ IPL-2024ની સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિજેતા બની છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR)એ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટમાં તેમનું કોલકત્તા નાઈટ રાઈડર્સે ત્રીજું ટાઇટલ જીત્યું હતું. આ સિઝનને સફળ બનાવવા માટે ખેલાડીઓથી લઈને તમામ અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ […]

ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 26 જૂનના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાનું […]

FIH હોકી પ્રો લીગ માટે ભારતીય પુરુષ ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ FIH હોકી પ્રો લીગ 2023-24 માટે ભારતીય પુરુષ ટીમની જાહેરાત કરવામાં આવી છે. હોકી ઈન્ડિયાએ ગુરુવારે એન્ટવર્પ, બેલ્જિયમ અને લંડન, ઈંગ્લેન્ડમાં યોજાનારી FIH હોકી પ્રો લીગ 2023-24માં ભાગ લેનાર 24 સભ્યોની ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહ ટીમની કમાન સંભાળશે. આ દરમિયાન મિડફિલ્ડર હાર્દિક સિંહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય […]

FIH પ્રો લીગ: હોકી ઇન્ડિયાએ 24 સભ્યોની મહિલા ટીમની જાહેરાત કરી

નવી દિલ્હીઃ બેલ્જિયમ લેગ 22મી મેથી 26મી મે સુધી ચાલશે, ત્યારબાદ ઈંગ્લેન્ડ લેગ 1લી જૂનથી 9મી જૂન સુધી સુનિશ્ચિત થશે. ભારતના પ્રતિસ્પર્ધીઓમાં આર્જેન્ટિના, બેલ્જિયમ, સ્પેન, ગ્રેટ બ્રિટન અને જર્મનીનો સમાવેશ થાય છે, દરેક ટીમ સામે બે વખત મેચો નિર્ધારિત છે, જે 22મી મેના રોજ આર્જેન્ટિના સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. ભારત હાલમાં આઠ મેચમાં આઠ […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

ઓડિશા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ વધારે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપાએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપાએ રાઉકેલા બેઠક પરથી દિલીપ […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીની જાહેરાત કરી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code