ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ક્રિકેટ, 28 જાન્યુઆરી 2026: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમની 17 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી હતી, જેમાં તેમણે ઓસ્ટ્રેલિયા માટે ઘણા મજબૂત પ્રદર્શન કર્યા હતા. રિચાર્ડસનએ 2013 માં શ્રીલંકા સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ ભારતમાં રમી હતી. 34 વર્ષીય […]


