1. Home
  2. Tag "annoyed"

પાટણ પંથકમાં ગાજરનું મોટું ઉત્પાદન, પોષણક્ષણ ભાવ ન મળતા ખેડુતો નારાજ

પાટણ : ઉત્તર ગુજરાતમાં સમૃદ્ધ જિલ્લો ગણાતા પાટણ કૃષિપાક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિયાળુ સીઝનમાં ગાજરને પણ પાટણ પંથકમાં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે  ગાજરના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ સીઝનમાં પાટણ પંથકમાં […]

રાજકોટમાં ભાજપના ડખાથી પાટિલ નારાજ, જુથવાદ ચલાવી લેવામાં નહીં આવે ચીમકી આપી

રાજકોટ : રાજકોટ શહેરમાં ભાજપનો જૂથવાદ વકરતો જાય છે. અને શિસ્તબદ્ધ ગણાતા પક્ષની આબરૂના ધજીયા ઊડી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જુથવાદ સામે લાલા આંખ કરી છે. રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. જો આવું કાઈ હશે તો આવો કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે. તેમણે કહ્યું […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસના પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાન વિના જ ભાજપના 219 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યાં છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલના કારણે રિજેક્ટ થયાં હતા. જ્યારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી […]

ગુજરાતમાં સ્કૂલ ખોલવાના સરકારના નિર્ણયનો વાલીઓએ નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વાલી મંડળના પ્રતિનિધીઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. જો કે, વિદ્યાર્થીઓનું […]

તુર્કીના રાષ્ટ્રપતિથી અમેરિકા નારાજ, આકરા પ્રતિબંધ લગાવાશે

દિલ્હીઃ મુસ્લિમ દેશના નવા ખલીફા બનાવાની કોશિસ કરતા તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોગનનો ખરાબ સમય શરૂ થયો હોવાનું લાગી રહ્યું છે. યુરોપીય યુનિયન બાદ હવે અમેરિકાએ જાહેરાત કરી છે કે, તેઓ તુર્કી સામે ટુંક સમયમાં જ આકરા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. તુર્કીનું અર્થતંત્ર અને ચલણ લીરા છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code