AI અત્યાર સુધીની સૌથી પરિવર્તનશીલ શોધ: બિલ ગેટ્સ
નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સે તેમના તાજેતરના વાર્ષિક પત્રમાં એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે માનવજાતે અત્યાર સુધી જેટલી પણ વસ્તુઓ બનાવી છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમાજ માટે સૌથી પરિવર્તનશીલ સાબિત થશે. ગેટ્સ કહે છે કે આ ટેકનોલોજી એટલી મોટી પરિવર્તન લાવશે કે તેની પહેલાંની […]


