પીએમ મોદીએ એન્થોની અલ્બેનીઝને તેમની પાર્ટીની ચૂંટણી જીત પર અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયનના નવા પીએમને અભિનંદન આપ્યા એન્થોની અલ્બેનીઝને તેમની પાર્ટીની ચૂંટણી જીત પર અભિનંદન આપ્યા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહી આ વાત દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીના નેતા એન્થોની અલ્બેનિસને તેમની પાર્ટીની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને વડાપ્રધાન તરીકે તમારી ચૂંટણી […]