લાંચ રૂશ્વત સામેની લડાઈમાં પાછા ન પડશો, સરકાર તમારી સાથે છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિન યોજાયો, ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહાયક બનેલા નાગરિકોનું સન્માન કરાયુ, લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પણ વિકાસના માર્ગનો અવરોધ છે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર, જ્યારે […]