મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી કાયદો લાવવા નરેન્દ્ર મોદીને આપી ચેલેન્જ
દીદીએ વડાપ્રધાન અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર પશ્ચિમ બંગાળને સળગાવવાનો પ્રયાસ કરાતો હોવાનો કર્યો આક્ષેપ કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપાએ બંધનું એલાન આપ્યું છે. એટલું જ નહીં બંધના એલાન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં […]


