1. Home
  2. Tag "Antibodies"

કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ 90% એન્ટીબોડીઝ જોવા મળી: અધ્યયન

કોવિશીલ્ડને લઇને દાવો બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ એન્ટીબોડીઝ પૂણેની એક કોલેજના અધ્યયનમાં આ તારણ મળ્યું નવી દિલ્હી: કોવિડ સામે રક્ષણ આપતા કોવેક્સિન અને કોવિશિલ્ડની વેક્સિનની અસરકારકતાને લઇને અનેક રિસર્ચ થતા હોય છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં કોવિશીલ્ડના બંને ડોઝ 3 થી 7 મહિના બાદ પણ કોવિડ-19ની સામે ઉચ્ચ સ્તરની સુરક્ષા આપતા […]

ગુજરાતમાં 75 ટકા લોકોમાં એન્ટીબોડી, કોરોનાની ચિંતા કરવાની જરૂર નથી, સાવચેતિ રાખવી જરૂરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ખૂબજ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂં આયોજન કરીને વેક્સિનેશનની ઝૂંબેશ તેજ બનાવી છે. દરમિયાન એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી છે ત્યારે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ […]

સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી

વેક્સિનને લઈને થયો મોટો દાવો કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. […]

કોવેક્સિન કે કોવિશિલ્ડ? કઇ વેક્સિન છે વધુ અસરકારક, જાણો શું કહે છે ICMR ચીફ

કોવેક્સિન અને કોવિશિલ્ડની અસરકારકતાને લઇને ICMR ચીફનું નિવેદન કોવિશિલ્ડના પ્રથમ ડોઝમાં કોવેક્સિનની તુલનાએ વધુ એન્ટિબોડી બને છે કોવેક્સિનના બીજા ડોઝ બાદ શરીરમાં પૂરતી એન્ટિબોડી બને છે નવી દિલ્હી: ભારતની કોરોના મહામારીની સામેની જંગમાં વેક્સિનેશનને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. હાલમાં દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે જેમાં 18-44 વર્ષની વયજૂથના લોકોને […]

કોરોનાને મ્હાત આપ્યા બાદ શરીરમાં આટલા મહિના રહે છે એન્ટિબોડી: અભ્યાસ

કોરોના સંક્રમણને લઇને વૈજ્ઞાનિકોનો નવો અભ્યાસ કોવિડ સંક્રમિત લોકોમાં કોવિડ સામે લડવાની ઇમ્યુનિટી 8 મહિના સુધી રહે છે રસી વ્યક્તિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે: અભ્યાસ નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વ સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે કે જેનાથી ખૂબ આનંદ થશે. વૈજ્ઞાનિકો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code