ઓડિશાઃ 1.10 કરોડનું ઈનામ ધરાવતો ટોપ માઓવાદી કમાન્ડર ગણેશ ઠાર મરાયો
ભુવનેશ્વર, 25 ડિસેમ્બર 2025: OdishaEncounter દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષાદળોની કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. દરમિયાન ઓડિશા પોલીસને આજે મોટી સફળતા મળી છે. ટોચના માઓવાદી નેતા ગણેશ ઉઈકેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિશાના કંધમાલ જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]


