1. Home
  2. Tag "Anupam Bridge"

અમદાવાદમાં કાંકરિયા અનુપમ બ્રિજ માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે બંધ રહેશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026:  શહેરના કાંકરિયા વિસ્તારમાં અનુપમ રેલવે એવરબ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે ઓવરબ્રિજ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. માર્ચ મહિનામાં તા. 9થી 11 માર્ચ અને 20 અને 21 માર્ચ તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઓવરબ્રિજ બંધ રહેશે. […]

અમદાવાદઃ અનુપમ બ્રિજ પાસે જેસીબીની ટક્કરથી દિવાલ ધરાશાયી, 2ના મોત

અમદાવાદઃ શહેરના અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. જેસીબીની ટક્કરથી દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ખોખરા કાંકરિયા સાથે જોડતા અનુપમ ઓવરબિજ પાસે સલાટનગર વસાહતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code