અમદાવાદમાં રોડ ઉપર માટી નાંખીને તેના પર જ હોળી પ્રગટાવવા નાગરિકાને મ્યુનિએ કરી અપીલ
અમદાવાદઃ શહેરમાં ધણીબધી સોસાયટીઓ અને સંસ્થાઓ આવતી કાલે 6ઠ્ઠી માર્ચને સોમવારે તેમજ કેટલીક સોસાયટીઓના લોકો તા.7મી માર્ચને મંગળવારે હોળી પ્રગટાવશે. મોટાભાગના લોકો જાહેર રોડ પર હોળી પ્રગટાવતા હોય છે. જેના લીધે જે સ્થળે હોળી પ્રગટાવી હોય તે રોડ ગરમીને લીધે તૂટી જતો હોય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકાને અપિલ કરવામાં આવી છે. કે, જે સ્થળે […]