ઓનલાઈન સટ્ટાબેટીંગને પ્રોત્સાહન આપતી જાહેરાતો મુદ્દે કેન્દ્ર સરકારની તાકીદ
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી મનોરંજનના નામે વિવિધ ગેમ્સ એપના મારફતે જુગાર-સટ્ટો રમાડવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં મોટી મોટી સેલિબ્રિટીઝ પણ રૂપિયા માટે આવી ગેમ્સ એપની જાહેરાતોમાં કામ કરીને યુવાનોને ઓનલાઈન ગેમ્સ રમવા આડકતરી રીતે પ્રેરે છે. ગેમ્સ એપ્લિકેશન મારફતે લાખો રૂપિયા જીતવાની લોભામણી લાલચ પણ આપવામાં આવે છે. […]


