કરોડોની કૌભાંડ કેસમાં BZ ગ્રુપના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે અરજી કરી
અમદાવાદઃ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના પોંઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડના કૌભાંડ આચરનાર BZ ગ્રુપ સામે CID ક્રાઇમે સંકજો કસ્યો છે. CID ક્રાઇમે તપાસ કરી 7આરોપીઓની ધરપકડ કરીને રોકાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં કરી રહી છે. બીજી તરફ મુખ્ય સૂત્રધાર અને બીઝેડ ગ્રુપના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલા વોન્ટેડ જારી કરવામાં આવ્યો છે. આ ગ્રુપના પ્રમુખ ભુપેન્દ્રસિંહ […]