કોરોના મહામારીને પગલે નવા પાસપોર્ટની અરજી કરનારાઓની સંખ્યામાં થયો ઘટાડો
અમદાવાદઃ ભારત ઉપરાંત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો હતો. જેથી ભારત દ્વારા વિમાની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોનાને પગલે હવાઈ સેવાઓ બંધ હોવાથી પ્રવાસનને મોટો ફટકો પડ્યો છે. તેમજ નવા પાસપોર્ટ, રીન્યુ પાસપોર્ટ તથા પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટની સંખ્યામાં […]


