કચ્છમાં દેશલપર-લૂણા અને વાયોર-લખપત વચ્ચે બે નવી રેલવે લાઈનને કેન્દ્રની મંજુરી
194 કિમીની બન્ને રેલવે લાઈન માટે રૂપિયા 3375 કરોડનો ખર્ચ કરાશે, નવી રેલવે લાઈનથી મીઠું, સિમેન્ટ, કોલસા સહિતના ટ્રાન્સપોર્ટેશનને મોટો ફાયદો થશે, નવી રેલ લાઇન હડપ્પા, ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસન સ્થળોને જોડશે ભૂજઃ એક સમયે પછાત ગણાતા કચ્છનો આજે ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. ત્યારે કચ્છના […]


