ગુજરાતના 2024-25ના બજેટને મંજુરી બાદ હવે વિકાસના કામોને લીલીઝંડી અપાશેઃ ઋષિકેશ પટેલ
ગાંધીનગરઃ ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે તેમ, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી મીડિયાને વિગતો આપતા જણાવ્યું […]