1. Home
  2. Tag "AR Rahman"

ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનની ધૂનની નકલ મામલે મુશ્કેલીઓ વધી

પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં ફસાયાંનું જાણવા મળે છે. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’ના ગીત ‘વીરા રાજા વીરા’ સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે. પદ્મશ્રી પુરસ્કાર […]

ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાન પત્ની સાયરાથી થશે અલગ

જાણીતા સિંગર એ.આર.રહેમાન અને તેની પત્ની સાયરાએ અલગ થવાની જાહેરાત કરી છે. સાયરાના વકીલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લગ્નના ઘણા વર્ષો પછી સાયરાએ તેમના પતિ એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં ઘણા ભાવનાત્મક તાણ પછી આવ્યો છે. તેઓ એકબીજા માટે ઊંડો પ્રેમ હોવા છતાં તણાવ અને મુશ્કેલીઓએ તેમની […]

એઆર રહેમાને કમલા હેરિસના સમર્થનમાં 30 મિનિટનું વિડિયો પ્રેઝન્ટેશન રેકોર્ડ કર્યું

પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સમર્થનમાં તેમના કોન્સર્ટનો 30-મિનિટનો વિડિયો રેકોર્ડ કર્યો છે, જે 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલા તેમના (હેરિસના) અભિયાનને મોટો વેગ આપશે તેવી અપેક્ષા છે. રહેમાન (57) ભારતીય-આફ્રિકન મૂળના હેરિસને ટેકો આપનાર દક્ષિણ એશિયાના પ્રથમ મોટા આંતરરાષ્ટ્રીય કલાકાર છે. એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડર્સ (AAPI) વિક્ટરી ફંડના પ્રમુખ શેખર નરસિમ્હને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code