અરવલ્લીનો ઈતિહાસ – પ્રકૃતિનું સુંદર રીતે વર્ણન કરતો જિલ્લો, જેની ગિરિમાળાઓ પણ છે પ્રખ્યાત
શામળાજી એટલે કાળીયા ઠાકોરનું તીર્થધામ એટલે કે અરવલ્લી જિલ્લો, આ જિલ્લામાં આવેલી ગિરિમાળાઓ કે જે જિલ્લાની સુંદરતામાં ચારચાંદ લગાવે છે. આ જિલ્લો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે. ફરવાલાયક સ્થળોમાં અરવલ્લીનું શામળાજી તો લોકોને ખુબ પસંદ […]