પાલનપુરમાં અર્બુદા માતાજી મંદિરના રજત જ્યંતિ મહોત્સવમાં 10 લાખ લોકો ઉમટી પડશે
પાલનપુરઃ શહેરના આદર્શ વિદ્યાલય ખાતે આવેલા મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં આવતીકાલ તા. 3જી થી 5મી ફેબ્રુઆરી દરમિયાન રજત જયંતી મહોત્સવ ઉજવાશે. આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. […]