1. Home
  2. Tag "areas"

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા […]

રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની […]

ભારતમાં સૌથી વધારે ભૂકંપ હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં આવે છે

તાજેતરમાં જ દિલ્હી NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા. દિલ્હી અને તેની આસપાસના નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, હિસાર, રોહતક અને સોનીપતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ હરિયાણાનો ઝજ્જર વિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી. આ સમય દરમિયાન […]

ભારતના દિલ્હી અને મુંબઈના આ વિસ્તારોમાં મકાન ખરીદવુ પણ સમાન્ય વ્યક્તિ માટે સ્વપ્ન સમાન

આજકાલ, સામાન્ય જગ્યાએ ઘર ખરીદવું પણ ખૂબ મોંઘુ થઈ ગયું છે. એક સામાન્ય માણસ પોતાના આખા જીવનની કમાણી ઘર ખરીદવા માટે ખર્ચ કરે છે. ભારતમાં કેટલાક રહેણાંક વિસ્તારો છે જ્યાં પગારદાર વ્યક્તિ પોતાનું આખું જીવન કમાયા પછી પણ ઘર ખરીદી શકતો નથી, ભલે તે વ્યક્તિનો પગાર ખૂબ સારો હોય. આ રહેણાંક વિસ્તારોમાં ઘરો આટલા મોંઘા […]

નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

મુંબઈઃ રાત્રે નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયાના પણ અહેવાલ છે. માહિતી અનુસાર, આ હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ નાગપુરમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. તે દરમિયાન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code